સુરતઃ વચેટિયાએ 25 હજાર આપવાની વાત કરતાં ભાજપ કોર્પોરેટરના પિતાએ શું કહ્યું? સાંભળો ઓડિયો ક્લિપ
સુરતઃ ભાજપના કોર્પોરેટર નેન્સી સુમરાના ભાઈ વિકીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કોર્પોરેટરના પિતાની લાંચ માંગતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ વચેટિયા સાથે વાત કરતાં સાંભળી શકાય છે. હાલ પિતા મોહન સુમરા વોન્ટેડ છે.