સુરતઃ શહેના એકે રોડ પર બીઆરટીએસ બસે બાઈક ચાલકને ઉડાળ્યો હતો. જોકે, સદનસીબે યુવક બચી ગયો ગયો હતો. બીજી તરફ રોષે ભરાયેલ લોકોએ બસ ચાલકને માર માર્યો હતો. આ સંપૂર્ણ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.