સુરતઃ BRTSએ બાઇક ચાલકને કચડી નાંખ્યો, ચાલકને 300 ફૂટ સુધી ઘસડતા થયું મોત, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ નજીક BRTSની બસે બાઇક સવારને કચડી નાંખ્યો છે. અકસ્માત પછી ચાલકને બસ ચાલકે 300 ફૂટ સુધી ઘસડ્યો હતો. જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બસ ચાલકને ઘટનાની ખબર પડતાં તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને કારણે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. જોકે, ચાલક અને કંડકટરને લોકોએ પકડીને પોલીસને સોંપ્યા હતા.
Continues below advertisement