સુરતની જીવાદોરી તાપી નદીના નીર શુદ્ધ કરવા માટે શરૂ કરાયું અભિયાન, જુઓ વીડિયો

સુરતની જીવાદોરી ગણાતી તાપી નદી દિવસે દિવસે દૂષિત થઈ જાય છે ત્યારે નદીને શુદ્ધ કરવા માટે સરકાર અને સસ્થાઓ દ્વારા અનેકો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતના તાપી નદી બે કાંઠે વહે અને શહેરના લોકો ને શુદ્ધ પાણી મળે તેવા અભિયાન સાથે લોકો આજે જોડ્યા હતા. ત્યારે સુરતની એક સંસ્થા દ્વારા સરદાર બ્રિજ ખાતે ‘લવ તાપી સેવ તાપી’ ના પ્લે કાર્ડ સાથે ઉભા રહી તાપી ને બચાવવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સંસ્થા દ્વારા સોશિયલ મીડિયા પર પણ તાપી બચાવો અભિયાન ચલાવે છે,

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola