સુરત : ગઈકાલે દશામાં ની મૂર્તિ નું કરવામાં આવ્યું વિસર્જન હતું. ત્યારે આજે મૂર્તિઓ રઝળતી હાલત મા જોવા મળી.પાલિકા દ્વારા તમામ કચરો એકત્રિત કરવાનું કામ શરૂ કરાયું.