સુરતના ભટાર વિસ્તારમાં સ્કૂલ પાસે કારખાનામાં આગ, મીડિયાના સવાલોથી ઉશ્કેરાયા અધિકારીઓ, જુઓ વીડિયો

સુરત ભટાર વિસ્તારમાં આવેલી જ્ઞાનગંગા સ્કૂલ નીચે બેનર બનાવાની ફેકટરી માં આગ લાગતા 150 જેટલા વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા હતા. આગ લાગતા ની સાથે જ ફાયર અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સાથે જ પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો અને પરિસ્થિતિને સંભાળી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram