બીલીમોરાઃ તાંત્રિકની કામલીલાનો વીડિયો વાયરલ થવા મુદ્દે અને પોલીસ ફરિયાદ મુદ્દે યુવતીએ ખુલાસો કર્યો છે કે, બંને વચ્ચે મરજીથી સંબંધ બંધાયા હતા અને વીડિયો પણ મરજીથી બનાવ્યો હતો.