સુરતઃ અબજોપતિની કારે એક વર્ષના બાળકને અડફેટે લેતાં મોત, જુઓ વીડિયો

સુરતઃ વેસુમાં હિટ & રનની ઘટનામા 1 વર્ષીય માસુમ બાળકનું મોત નિપજ્યું છે. અબજોપતિની કારનો ચાલક સંદીપ ગુપ્તા અકસ્માત પછી ફરાર થઈ ગયો હતો. ખટોદરા પોલીસે કારચાલકની અટક કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola