ડાયમંડ નગરી સુરતમાં એક યુવકને લિફ્ટમાંથી બહાર ખેંચીને બે યુવકોએ ફટકાર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.