સુરતમાં યુવકે પોલીસને કહ્યું, 'પટેલ ગાંડા થયા ને તો લુગડા ઉતારીને મારશે', જુઓ વીડિયો
19 Sep 2018 03:23 PM (IST)
સુરતઃ વરાછામાં યુવક અને ટ્રાફિક પોલીસ વચ્ચેની બબાલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવક પટેલ ગાંડા થયા તો લુગડા ઉતારીને મારશે તેવી ધમકી આપી રહ્યો છે.
Sponsored Links by Taboola