સુરત: મેટ્રો પ્રોજેક્ટના નામે 3 કરોડથી વધુની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ, જુઓ વીડિયો
સુરત: મેટ્રો ટ્રેન પ્રોજેકટના નામે છેતરપિંડી કરનારા માસ્ટરમાઈન્ડ સખ્સની દિલ્હીથી ધરપકડ પકડવામાં આવી છે. 2016 માં મેટ્રો ટ્રેન માં પબ્લિક ભાગીદારી કરવાના નામે 3 કરોડ થી વધુની છેતરપિંડી કરી હતી. LIC ની પોલિસી વિડ્રો કરાવી મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટ માં વધુ રૂપિયાની કમાણી ની લાલચ આપી રૂપિયા ની છેતરપિંડી કરી હતી..