સુરત બાળકી હત્યા અને બળાત્કાર કેસઃ બાળકી ક્યાંનું હોવાનો થયો ખુલાસો? કોણે કર્યો દાવો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં બાળકી પર બળાત્કાર અને ક્રુર હત્યા કરવાના કેસમાં છેલ્લા કેટલાય દિવસથી પોલીસ આ બાળકી કોણ છે અને ક્યાંની છે તે તપાસ કરી રહી હતી. ત્યારે ગઈ કાલે આંધ્રપ્રદેશના એક વ્યક્તિએ આ બાળકી પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે. તેમની દીકરી આઠ મહિના પહેલા ગુમ થઈ હતી. જોકે, પોલીસે ડીએનએ કરીને તે બાળકીના સાચા પિતા જ છે તે ખરાઇ કરશે.