સુરત: કાપોદ્રામાં આવેલી નચિકેતા શાળાની શિક્ષિકાની છેડતી, આચાર્યની ધરપકડ, જુઓ વિડિયો
સુરત: કાપોદ્રા વિસ્તારમાં આવેલી નચિકેતા શાળાની શિક્ષિકાની છેડતીનો મામલો સામે આવ્યો છે. શિક્ષિકાએ શાળાના આચાર્ય સામે છેડતીનો આરોપ લગાવતા આચાર્યની ધરપકડ કરવામાં આવી છે. ઉશ્કેરાયેલું ટોળું શાળાએ પહોંચી આચાર્યને કડક સજા આપવાની માગ કરી હતી.