સચિન જીઆઇડીસીમાં પરપ્રાંતિયો પર હુમલો કરનારા સીસીટીવીમાં કેદ થયા છે. રાતે બાઇક પર શખ્સો લાકડાના દંડા, હથિયારો સાથે આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કમિશ્નર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.