સુરતઃ PAAS કન્વીનર અલ્પેશે પોતાના પર થયેલા હુમલા અંગે શું કહ્યું? જુઓ વીડિયો
સુરતઃ PAASના કન્વીનર અને હાર્દિક પટેલની સૌથી નજીકના સાથી અલ્પેશ કથિરીયા પર ગઈ કાલે હુમલો થયો હતો. આ હુમલામાં અલ્પેશની આંખ પર ઈજા પહોંચી છે. હુમલાખોરો ભાજપના અસામાજિક તત્ત્વો હોવાનો આરોપ પાસના આગેવાનોએ લગાવ્યો છે. સોસાયટી નજીક થયેલા હુમલા બાદ પાસ કન્વીનર અલ્પેશ સહિતના લોકો કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતાં.