સુરતઃ 13 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર યુવકને લોકોએ જાહેરમાં ફટકાર્યો, જુઓ વીડિયો

ભટારમાં કિશોરી પર બળાત્કાર ગુજારનાર સાગર વરાછા નામના યુવકને લોકોએ જાહેરમાંટકાર્યો હતો અને પછી ઉમરા પોલીસને હવાલે કરી દીધો હતો. ઘરે બોલાવીને સગીરા પર બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola