સુરતમાં અંબાજી માતાની રથયાત્રામાં વાયર નડતાં પૂજારી પટકાયા નીચે, જુઓ વીડિયો

સુરતના નાના અંબાજી મંદિરથી દશેરાના દિવસે પરંપરા મુજબ રથયાત્રા નીકળી હતી. ખાંડવાળાની શેરી પાસે વાયર નડતાં પૂજારી ગુંબજ  સાથે નીચે પટકાયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola