સુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ કરણસ્વામી પર મંદિરના સ્ટોરરૂમમાં યુવતીએ બળાત્કાર થયો હોવાની ફરિયાદ કરી છે. ત્યારે એબીપી અસ્મિતા ઘટનાસ્થળે પહોંચ્યું હતું.