સુરત: ઉધનામાં ક્રિકેટ મુદ્દે બે જૂથો વચ્થચે થયેલી મારામારીના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બન્ને જૂથના લોકો સામ સામે પથ્થરમારો કર્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.