સુરતઃ ભાજપના બે મહિલા કોર્પોરેટર બાખડ્યા, એક કોર્પોરેટર રડી પડ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ મહાનગર પાલિકા સંચાલિત સાયકલ દોડમાં મહિલા કોર્પોરેટરની તુતુ મેમે સામે આવી છે. સાંસ્કૃતિક ચેરમેન રૂપા શાહે ભાજપના જ વરાછાના કોર્પોરેટર કૈલાસબેનનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાયકલ દોડને લીલીઝંડી બતાવવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી. વરાછા વિસ્તારના કોર્પોરેટર કૈલાસબેનને કાર્યક્રમમાં રૂપા બેન શાહે તતડાવી નાખતા કૉરપોરેટર રડતા રડતા ગળગળા થયા.
Continues below advertisement