સુરતઃ એપાર્ટમેન્ટ પાસેની દીવાલ ધરાશાઇ થતાં યુવક દટાયો, કેવી રીતે કરાયું રેસ્ક્યૂ? જુઓ વીડિયો
22 Dec 2018 10:54 AM (IST)
સુરતઃ વાલક પાટિયા પાસે સહજાનંદ એપાર્ટમેન્ટ પાસેની દીવાલ ધરાશાઈ થતાં યુવક દટાયો હતો. જેને ભારે જહેમત બાદ ફાયરે યુવકને બચાવી લીધો હતો.
Sponsored Links by Taboola