સાઉથ આફ્રિકામાં સુરતના યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા, જુઓ વીડિયો

સુરત: સુરતના રાંદેર વિસ્તારના યુવાનની આફ્રિકાના જોહનીસબર્ગ ખાતે ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી અને ત્રણેય હત્યારા ફરાર થઈ હતી. આ ઘટના શુક્રવારે રાતે બની હતી. નાણાં આપવા માટે બોલાવી ત્રણ યુવાનોએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola