તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડો. હાથીનું હૃદયરોગના હુમલાથી મોત, જુઓ વીડિયો
09 Jul 2018 01:59 PM (IST)
મુંબઈઃ પ્રસિદ્ધ ટેલિવિઝન શ્રેણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડો. હંસરાજ હાથી ઉર્ફ કવિ કુમાર આઝાદનું આજે હૃદયરોગના હુમલાથી મોત થયું છે. તેવો લાંબા સમયથી બીમાર હતા.
Sponsored Links by Taboola