સુરતઃ શિક્ષકે વિદ્યાર્થીને મારી દીધા ઉપરા-ઉપરી 12 ફડાકા, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ ઉધના વિસ્તારમાં આવેલ લિટલ સ્ટાર સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે બેરહેમીથી માર મારતાં વાલીઓએ હોબાળો મચાવી દીધો છે. શિક્ષક દ્વારા વિધાર્થીને ઉપરા-ઉપરી 12 ફડાકા મારી દીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ધોરણ-8માં અભ્યાસ કરતાં બાળકને શિક્ષકે માર માર્યો હતો. જીગર નામના શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો છે. હાલ પોલીસ સ્કૂલ પર પહોંચી છે. જોકે, શિક્ષક હાલ સ્કૂલમાં હાજર નથી.
Continues below advertisement