શું આપનો મોબાઇલ ખોવાઇ ગયો છે ? આ રીતે સરકારી પોર્ટલ પર કરો ફરિયાદ અને ફોન બ્લોક

Continues below advertisement

શું આપનો ફોન ખરાબ થઇ ગયો છે તો બિલકુલ ચિંતા ન કરો. આપ આપના ફોનને બ્લોક કરાવી શકો છો. બ્લોક કરાવવાથી કોઇ પણ અન્ય વ્યક્તિ આપનો મોબાઇલ  યુઝ નહીં કરી શકે. બ્લોક કર્યાં બાદ આપના ફોટો, વીડિયો બધું જ સુરક્ષિત રહેશે, તો ફોનને બ્લોક કરવા માટે એક પોર્ટલ છે. આ પોર્ટલનું નામ છે Central Equipment Identity Register (સેન્ટ્રલ ઇક્યુટમેન્ટ આઇડેન્ટી રજિસ્ટર એટલે CEIR ફોન ખોવાઇ ગયા બાદ કે ચોરી થયા બાદ તેને બ્લોક કરાવી શકો છો. હાલ આ સુવિધા મુંબઇ અને દિલ્લી બંને શહેરમાં ઉપલબ્ધ છે. જો કે ટુંક સમયમાં જ અન્ય રાજ્યોમાં પણ આ સુવિધા  શરૂ થઇ જશે. હવે એ સમજી લઇએ કે મોબાઇલ બ્લોક કરવા માટે શું કરશો, 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram