ઓસ્ટ્રેલિયામાં ગણપતિ બાપ્પાને જાહેરાતમાં માંસ ખાતા દર્શાવ્યા હિન્દુઓમાં રોષની લાગણી જુઓ Video

Continues below advertisement
ઓસ્ટ્રેલિયામાં એક આપત્તિજનક વીડિયા પર વિવાદ પેદા થયો છે. હકીકતમાં આ જાહેરાતમાં એક ટેબલ પર ભગવાન ગણેશ અને અન્ય ધર્મોના ઈશ્વરીય રૂપોને બકરાનું માંસ ખાતા બતાવાયા છે. ઓસ્ટ્રેલિયામાં હિન્દુ સમુદાયે આ વિવાદિત જાહેરાતને પરત લેવાની માંગ કરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram