વડોદરાઃ ટ્રક-જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે જ મોત, જુઓ વીડિયો

ડભોઇ તાલુકાના શિરોલા ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રક અને જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં
ત્રણના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola