નવસારીમાં ડ્રાઇવરે ડેપોમાં કઈ રીતે મુસાફરો પર બસ ચડાવી નિપજાવ્યા મોત? જુઓ વીડિયો
25 Dec 2018 10:45 AM (IST)
નવસારી: નવસારીમાં એસટી બસે બસ ડેપોમાં જ અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણના મોત થયા છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
Sponsored Links by Taboola