હરિયાણાના ગુરુગ્રામમાં દોઢ કલાક સુધી લિફ્ટમાં ફસાઇ રહ્યા ત્રણ યુવકો, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ગુરુગ્રામના સેક્ટર 31 સ્થિત રહેજા એટલાન્ટિસ સોસાયટીની લિફ્ટ ખરાબ થઇ જવાને કારણે ત્રણ યુવકો દોઢ કલાક સુધી ફસાઇ ગયા હતા. બાદમાં લિફ્ટનો દરવાજો તોડીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. ફરિયાદ બાદ સેક્ટર-40 પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ ફરિયાદ કરી હતી કે લિફ્ટમાં ગરબડ પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવે.