ભાજપના બે નારાજ ધારાસભ્યો નીતિન પટેલને મળવા પહોંચ્યા, જુઓ વીડિયો
ગાંધીનગરઃ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કેતન ઇનામદાર ગાંધીનગર પોહોંચ્યા છે. બન્ને ધારાસભ્યોના દાવા પ્રમાણે નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરવાના છે. બંને ધારાસભ્યો જે અધિકારીઓથી નારાજ છે, તેમના નામ પણ આપવાના છે. જોકે, ધારાસભ્ય યોગશે પટેલ મળવા નથી ગયા.