નરેન્દ્રભાઈ હવે રામ મંદિર માટે કોર્ટના શરણે કેમ ? તોગડિયા, જુઓ વીડિયો
અમદાવાદમાં ઉપવાસ પર બેઠેલા વિહિપના પૂર્વ નેતા પ્રવીણ તોગડિયાએ રામ મંદિરને લઈ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સમર્થકોને સંબોધતા કહ્યું કે, નરેન્દ્રભાઈ હવે રામ મંદિર માટે કોર્ટના શરણે કેમ ?