આસારામ સામેના રેપ કેસમાં કાલે ચુકાદોઃ જોધપુરનો આસારામ આશ્રમ પર પોલીસ તૈનાત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આસારામ સામેના બળાત્કાર કેસમાં આવતી કાલે જોધપુર કોર્ટ ચુકાદો આપવાની છે, ત્યારે આ ચુકાદા પર સૌની નજર છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જોધપુરમાં એલર્ટ આપી દેવાયું છે. હાલ, ત્રણ રાજ્યોમાં એલર્ટ અપાયું છે.