અમદાવાદઃ રીક્ષા ચાલકને કોલરેથી પકડીને ટ્રાફિક પોલીસે બેરહેમથી ફટકાર્યો, વીડિયો વાયરલ
અમદાવાદઃ રીક્ષા ચાલકને ટ્રાફિક પોલીસ દ્વારા માર મારવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રસ્તા વચ્ચે જ રીક્ષા ચાલકને ટ્રાફિક પોલીસ માર મારી રહ્યો છે. આ વીડિયો અમદાવાદનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.