અમદાવાદઃ ટ્રાફિક પોલીસે બાઇક ચાલકને કેમ મારી દીધો ફડાકો? વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો અમદાવાદના રતનપોળનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વડીલ કાકાને પોલીસે લાફો માર્યો તેવું પણ લખ્યું છે.