ઓડિશાઃ ધસમસતા પાણીના પ્રવાહમાં રોકાઇ ગઇ ટ્રેન, જામ થઇ ગયા ટ્રેનના પૈડા
ઓડિશામાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શનિવારે અહીં એટલો ભારે વરસાદ પડ્યો કે રાયગઢ જિલ્લાના એક સ્ટેશનની પાસે રેલના પાટાઓ પાણીમાં ડુબી ગયા. જેના કારણે ભુવનેશ્વર-જગદલપુર હીરાકુંડ એક્સ્પ્રેસ ટ્રેનના પૈડાં જામી ગયા હતા.
ન્યૂઝ એજન્સી અનુસાર, જેમાં ભુવનેશ્વર-જગદલપુર હીરાકુંડ એક્સપ્રેસ ટ્રેક પર રોકાયેલી દેખાઇ રહી છે, વરસાદના કારણે આખો ટ્રેક પાણીથી ભરાઇ ગયેલો છે.
નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આગામી બે દિવસ સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઓડિશા સ્પેશ્યલ મદદનીશ અધિકારી બી સી સેઠીએ રાજ્યાના બધા જિલ્લા વહીવટીતંત્રને આ અંગેનો નિર્દેશ પણ આપી દીધો છે.