ગોવાના કોંગ્રેસના ધારાસભ્યને લાડુ ખવડાવ્યા પછી મોદીના મિનિસ્ટરે આંગળાં ચાટ્યાં, જુઓ વીડિયો

ગોવાના કોંગ્રેસના બે ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપમાં જોડાતા કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલે તેમને લાડુ ખવડાવી આવકાર્યા હતા. પછી આંગળાં ચાટવાં માંડતા રમૂજ ફેલાઇ હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola