વડોદરાઃ નવાપુરામાં દુષિત પાણી પીવાથી બે લોકોના મોત, તંત્ર થયું દોડતું

Continues below advertisement
વડોદરાઃ નવાપુરામાં દુષિત પાણી પીવાથી બે લોકોના મોત થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. દુષિત પાણી પીવાથી ઝાડા-ઉલટી પછી 60 વર્ષીય આધેડ અને ચાર વર્ષીય બાળકીનું મોત થયું હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે નવાપુરામાં કોર્પોરેશનની આરોગ્યની ટીમ દોડી આવી છે. ઘરે ઘરે પાણીના સેમ્પલ લઈ સર્વેની કામગીરી શરૂ કરી છે. દુષિત પાણીના કારણે રોગ વકર્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram