સુરેન્દ્રનગર-લીંબડી રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, બેના મોત

આજે સુરેન્દ્રનગર લીંબડી રોડ પર અંકેવાડિયા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ચારને ઇજા થઈ છે. ઘાયલોને સારવાર માટે ખસેડાયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola