સુરતઃ કોમન પ્લોટના ઝઘડામાં તલવારથી કર્યો હુમલો, વીડિયો આવ્યો સામે

સુરતઃ કઠોરમાં મેપલ વીલા સોસાયટીના રહીશ પર તલવારથી હુમલો થયો છએ. સોસાયટીના ઓર્ગેનાઇઝર અને પત્ની તથા ભાઈ દ્વારા કરાયો હુમલો. કોમન પ્લોટની બબાલનો આ વીડિયો સામે આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola