નખત્રાણાના નેત્રા ગામે સોશિયલ મીડીયા પર કોમેન્ટના મુદ્દે બે જુથ્થ વચ્ચે બબાલ થઈ હતી. એક જુથ્થના લોકોએ અન્ય જુથ્થના યુવકો પર હુમલો કરતા મામલો બીચક્યો હતા.