ગાંધીનગરઃ સચિવાલયમાં એક નહીં બે દીપડા ઘૂસ્યા છે, જુઓ વીડિયો

ગઈ કાલે રાતે એક દીપડો સચિવાલયમાં ઘૂસ્યાના સમાચાર આવ્યા હતા. જોકે, હવે ગાંધીનગરમાં બે દીપડાની મૂવમેન્ટ જોવા મળી છે. જેમને પકડવા કવાયત તેજ કરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola