રાજકોટ : બે મહિલાએ અર્ધનગ્ન કરી પુરૂષની જાહેરમાં ધોલાઈ કરી, વીડિયો વાયરલ
03 Sep 2017 12:54 PM (IST)
રાજકોટ: રાજકોટના યુનિવર્સિટિ રોડ પર બે મહિલાઓએ એક પુરૂષને જાહેરમાં નગ્ન કરી પટ્ટા વડે ઢોર માર માર્યાનો વીડિયો સોશયલ મીડિયામાા વાઈરલ થયો છે.
Sponsored Links by Taboola