ઉડિસાઃ છેડતી કરનાર યુવકને યુવતીએ જાહેરમાં જ ફટકારી પગે લગાડ્યો, લોકોએ ઉતારી લીધો વીડિયો

Continues below advertisement
ઉડિસાઃ એક યુવતી યુવકને લોકોની વચ્ચે જ ફટકારી રહી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. યુવકે છેડતી કરેલા યુવતીએ યુવકને જાહેરમાં જ શબક શિખવાડ્યો હતો. યુવકને જાહેરમાં જ માર માર્યા પછી માફી મગાવી હતી. દરમિયાન ઉપસ્થિત લોકોએ આ યુવકનો વીડિયો ઉતારી લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram