ઉનાઃ એવું તે શું થયું કે વાસોજના બાબુભાઈએ PGVCLના લાઇનમેનને માર્યો માર? જુઓ વીડિયો
ઉનાઃ PGVCLના આસીસ્ટન્ટ લાઈનમેન ધીરુભાઈ સુખાભાઈ પારગીને વાંસોજ ગામના બાબુભાઇ વાજાએ તેમના ઘરે લાઈટ રિપેર કરવા બાબતે માર માર્યો હતો. ધીરુભાઈએ થોડીવાર રહીને આવીશ તેવું કહેતા વાંસોજ ગામના બાબુભાઇ વાજાએ અપશબ્દો બોલીને માર માર્યો હતો.