યોગીએ ગોરખપુરના પ્રવચનમાં મોદીની સ્ટાઈલની કરી નકલઃ નરેન્દ્ર મોદીનાં કઈ રીતે કર્યાં વખાણ જુઓ વિડીયો?

Continues below advertisement
નવી દિલ્લી: યોગી આદિત્યનાથે ગોરખપુરની એક સભામાં પોતાના ભાષણની શરૂઆત નરેંદ્ર મોદીને વિશ્વના લોકપ્રિય નેતા તરીકેથી કરી હતી. 25 મિનિટના ભાષણમાં તેમને મોદીજીના ઘણા વિકાસ કાર્યોની વાત કરી હતી. તેમને મોદીજી સ્ટાઈલે અનેક વાતો કરી હતી. તેમને પીએમ મોદીની જેમ વંદે માતરમ જેવા નારા પણ લગાવ્યા હતા. તેમને પોતાના સમર્થકોને જણાવ્યું હતું કે, ભારે જીતના કારણે દંભમાં ન આવો, અને જોશમાં આવીને તમારા હોશ ખોઈને તમે એવા લોકોને મોકો ન આપો કે જે લોકો યૂપીમાં અમન નથી ઈચ્છતા. યોગીએ કહ્યું, આ માત્ર એક પદ નથી પરંતુ એક કર્તવ્ય છે. પીએમનું નૈતૃત્વ સદૈવ આપણા માટે માર્ગદર્શન કરવાનું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram