ડાન્સર પર પોલીસકર્મીએ કર્યો નોટો વરસાદ, વીડિયો થયો વારયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક વીડિયો ક્લિપ વાઈરલ થઈ છે, જેમાં એક પોલીસકર્મી કાર્યક્રમ દરમિયાન ડાંસર પર નોટોનો વરસાદ કરી રહેલો નજરે પડે છે. પોલીસ કર્મી મસ્ત થઈને પોતાની મર્યાદા ભૂલી ગયો અને ડાંસરો પર હજારો રૂપિયાની નોટો ઉડાવી દીધી. આરોપી પોલીસકર્મીને તરત જ સસ્પેન્ડ કરીને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.