વડોદરાઃ અલકાપુરીમાં પૂરપાટ આવતી BMW કારે ત્રણ બાઇકને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મોપેડ પર સવાર યુવક-યુવતીને ગંભીર ઈજા થઈ છે. અકસ્માત પછી કાર ઝાડ સાથે અથડાઇ હતી