વડોદરાઃ કોર્પોરેશનના દબાણ શાખાના બાઉન્સરોએ મહિલાની જાહેરમાં કરી ધોલાઇ, જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરાઃ ઇલોરાપાર્કથી ન્યૂ આઇપીસીએલ રોડ સુધી માર્જિનની જગામાં બંધાયેલાં બાંધકામો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખાની કામગીરીનો વિરોધ કરનાર મહિલા સહિતના સ્થાનિકોની દબાણ શાખાના બાઉન્સરોએ જાહેરમાં લાઠીચાર્જ કરી ધોલાઇ કરતાં હોબાળો મચી ગયો હતો. આ મામલે પોલીસે દબાણ શાખાના 5 કર્મચારીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram