વડોદરા ગેંગરેપઃ બળાત્કાર સ્થળેથી મળી આવી વિદેશી દારૂની બોટલ

વડોદરાઃ માંજલપુરના અલવાનાકા ગ્રાઉન્ડમાં જ્યાં ગઈકાલે રાત્રે સામુહિક બળાત્કાર થયો હતો ત્યાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી છે. ગ્રાઉન્ડમાં કોથળામાં છુપાવેલી 15 દારૂની બોટલ મળી આવી છે. એટલું જ નહીં, દેશી દારૂની ઢગલાબંધ ખાલી પોટલીઓ પણ મળી આવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola