અટલજીનાં અસ્થિ વિસર્જન યાત્રામાં ભાજપનો કાર્યકર રૂપાલાને પહેરાવવા તેમનાં જૂતાં ઉંચકીને લાવ્યો, જુઓ વીડિયો
વડોદરામાં સોમવારે અટલજીનાં અસ્થિ વિસર્જન સમયે મનુભાઇ ટાવરથી બહાર નીકળતી સમયે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા પગરખા ભૂલી ગયા હતા. જોકે, રૂપાલાને એક કાર્યકરે ઉઠાવીને આપ્યા હતા જેનો વીડિયો વાયરલ થયો છે.